કેળાના પાનની વિશિષ્ટતાઓ

કેળાના પાન પર જમો અને જમાડો. શું તમે જાણો છો કે કેળાના પાનની અંદર વિશેષ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. કેળના પાન પર ભોજન કરવાથી તમને જંતુઓથી મુક્તિ મળી જશે જેને કારણે તમે બીમાર નહિં પડો. વિજ્ઞાન અને હિંદુ ધર્મ અરસપરસ સંકળાયેલા છે. આ જ કારણે હિન્દુને ધર્મ ન માનતા કેટલીક વાર પરંપરાનું નામ આપી […]

ઘરનાં દરવાજા પર જો ગાય દેખાય તો સમજજો કે ભાગ્ય ખુલશે, મળશે શુભ સંકેત

ભારતીય શાસ્ત્રો અનુસાર ગાયને દેવીરૂપ માનવામાં આવી છે અને કહેવાય છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનું નિવાસ હોય છે. શકુન શાસ્ત્ર મુજબ સવારે ઘરમાંથી નીકળતી વેળાએ ગાયના દર્શન થાય તો તે ખૂબ જ શુભ સંકેત ગણાય છે. એવું માનવામાં આવે છે કે ગાયના દર્શનથી દિનની શરૂઆત શુભ થાય છે અને સમગ્ર દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલું […]

વિશ્વ શાંતિ કેન્દ્ર વિશ્વમાં સંઘર્ષ અને અશાંતિના ઉકેલ માટેશાંતિ રાજદૂતની નિમણૂક કરશે – આચાર્ય લોકેશજી

આ સમય યુદ્ધ અને હિંસા ફેલાવવાનો નથી, પરંતુ દુનિયાને સુંદર બનાવવાનો છે – જૈન આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે શાંતિ શિક્ષણ તાલીમ કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થશે. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી, ચેન્નાઈના પ્રખ્યાત સમાજસેવક અભય કુમાર જૈન શ્રી શ્રીમાલ, મુંબઈના શ્રી સંપતરાજ ચપલોટ અને શ્રી કિશોર […]

22 મે, “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ”

વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું વૃક્ષમ શરણં ગચ્છામિ. દર વર્ષે 22 મે નાં રોજ વિશ્વભરમાં “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ” મનાવવામાં આવે છે. સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરનાં રોજ મનાવવામાં આવતો હતો. 2001 થી તે દર વર્ષે 22 મે નાં રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જેતપુરના મેવાસા ગામે સરકારી કચેરી માં રીચાર્જ બોરનું ખાતમુહુર્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા.

રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ સંદર્ભે સંસ્થા દ્વારા મેવાસા ગામ ખાતે સરકારી કચેરીમાં રીચાર્જ બોરનું ખાતમુહુર્ત કેન્દ્રીય કેબીનેટ મીનીસ્ટર શ્રી મનસુખભાઈ માંડવીયા, જેતપુર-ધોરાજી ના ધારાસભ્ય શ્રી જયેશભાઈ […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારાતા. 24મે, શનિવારના રોજ અમદાવાદ આસપાસનાં  વિકલાંગ,અપંગ, દરિદ્ર નારાયણ હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ 100થી વધુ વ્હીલ ચેર વિના મૂલ્ય વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગ થી કરવાંમાં આવશે.

તા. 24 મે, શનિવારના રોજ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના  વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ ૧૦૦ થી વધુ વ્હીલચેર વિનામૂલ્ય વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગ થી કરવાંમાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, […]

આતંકવાદ વિરોધી દિવસ

આતંકવાદ એ આજનાં વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં આતંકવાદીઓએ 21 મે 1991નાં દિવસે હત્યા કરી દીધી હતી માટે આ દિવસને આતંક્વાદ વિરોધી દિવસ તરીકે ઊજવાય છે. વિશ્વના દેશો વચ્ચે આ એક સળગતી સમસ્યા છે. તેનાથી દુર રહેવું હોય તો બધા દેશોએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. સમગ્ર સૃષ્ટિમાં […]

સુઝલામ-સુફલામ યોજના અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઇશ્વરિયા ગામેબે ચેકડેમના ખાતમુહૂર્ત કરતા પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ હેતલબેન ચાવડા.

દિવસે દિવસે પાણીના તળમાંથી પાણી ખેચી રહયા છીએ, તેથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને […]

ચક્ષુદાન મહાદાન

ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો. આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી […]

“ जंगल की ज़मीन सिर्फ जंगल के लिए ”: सुप्रीम कोर्ट का ऐतिहासिक निर्णय

सुप्रीम कोर्ट ने 15 मई, 2025 को एक ऐतिहासिक आदेश जारी करते हुए देशभर के सभी राज्यों के मुख्य सचिवों और केंद्र शासित प्रदेशों के प्रशासकों को निर्देश दिया है कि वे विशेष जांच टीमें (SIT) गठित करें, जिनका कार्य आरक्षित वन भूमि पर हुए अवैध आवंटनों की गहन जांच करना होगा। यह आदेश पुणे […]