ગીરગંગાનો યજ્ઞ : નવા રિંગ રોડ નજીક બનશે 30 વીઘા જગ્યામાં વિશાળ ડેમ
આસપાસની 20 જેટલી સોસાયટીઓનો પાણીનો પ્રશ્ન હલ થશે જનભાગીદારીથી તૈયાર થનાર આ ડેમના કાર્યનો પ્રારંભ સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે સૌરાષ્ટ્રમાં જનભાગીદારીથી જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 8,000થી વધારે નાના-મોટા સ્ટ્રક્ચર તૈયાર કરાયા બાદ રાજકોટ નજીક નાના મૌવા સર્વે નંબરમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે કરણ-અર્જુન પાર્ટી પ્લોટવાળી શેરીમાં […]