ડો. કુમાર વિશ્વાસના હસ્તે ‘જલજ્ઞાન એવોર્ડ’ જીતવાની અનેરી તક
જળસંચય મહાઅભિયાનના ભાગરૂપે ઓનલાઈન ‘જલકથા ક્વિઝ’ : કોઈપણ વ્યક્તિ લઈ શકશે ભાગ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય સાથે એમઓયુ કરીને જળસંચયના ઉત્તમ કાર્યો કરી રહેલ શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ એક ભવ્ય અને દિવ્ય ‘જલકથા: અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વર્ષના પ્રખ્યાત કવિ, તત્વચિંતક […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































