“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું તા. 01-05-2025, ગુરુવાર ના રોજ જય મુરલીધર ફાર્મ, અટલ સરોવરની સામે, ન્યુ 150 ફિટ રિંગરોડ,રાજકોટ ખાતે આયોજન.
ગૌ ટેક – 2023 ની સફળતા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અનેક સ્ટાર્ટઅપ્સનું રોકાણ મળ્યું અને અનેક નવીનતાઓને માન્યતા મળી, તે આ વર્ષના “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તે ઐતિહાસિક સફળતા ને ધ્યાને લઈ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































