રાજકોટમાં ધીરગુરૂદેવ પ્રેરિત મેડિકલ સેન્ટરમાં રાહત દરે તબીબી સેવાનો ચોથા વર્ષમાં પ્રારંભ.સૌને લાભ લેવા જાહેર અપીલ
પૂજ્ય શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી શ્રીમતી કુંદનબેન નવીનચંદ્ર દોશી મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર, ૫, વૈશાલીનગર, રૈયા રોડ, સીટી સેન્ટર સામે, રાજકોટ ખાતે વિવિધ કન્સલટીંગ ડોકટર્સની ટીમ દ્વારા આધુનીક લેબોરેટરી, એકસ–રે, સોનોગ્રાફી, ફીઝીયોથેરાપી વિગેરે અનેક પ્રકારની દર્દીનારાયણની રાહતદરે અનેરી સેવા કરવામાં આવે છે. કોવિડ-૧૯ના કપરા સમયમાં જ્યારે હોસ્પિટલો […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































