પર્યાવરણમાં ‘એક્શન’ : એક્શન વેર કમ્પનીમાં 6 હજારથી વધુ વૃક્ષો અને 3 ત્રણ તળાવો બનાવામાં આવ્યા.
ઉદ્યોગો એ માત્ર નફો કમાવવાનું સાધન નથી. ઉદ્યોગો દેશના વિકાસમાં ફાળો તો આપે જ છે પણ એ ધારે તો પર્યાવરણમાં પણ યોગદાન આપી શકે છે અને એનું જ્વલંત ઉદાહરણ છે રાજકોટ નજીક જાલીડા ગામે આવેલી એક્શન વેર કંપની. એક્શન વેર ફેક્ટરી કિચનવેર, હાઉસ વેર, ફર્નીચર ઉત્પાદનમાં શિરમોર છે. 800 થી વધુ પ્રોડક્ટ્સનું નિર્માણ કરે છે. […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































