સંપૂર્ણ આહાર : દૂધ
ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે થાય છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે, કારણકે દૂધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરનાં […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































