ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા “તન કી બાત” માં ૪૯ મો એપિસોડ આંખ છે રતન કરીએં તેનું જતન ! IIचक्षुस्तेजोमयम्I OPEN YOUR EYES! FOR BETTER VISION!
આપણી આંખ એ ખરેખર અણમોલ રતન છે ! સમગ્ર દુનિયા નું દર્શન કરાવનાર અને પરિચય કરાવનાર આપણી જ આંખ વિષયે આપણે કેટલું જાણીએ છીએ? કલ્પના કરી જુઓ,આપણી આંખ જાય તો શું થાય? વિશ્વમાં લગભગ પોણા ત્રણ કરોડ લોકો દૃષ્ટિ વિહીન છે! જેમાંથી લગભગ દોઢ કરોડ જેટલા લોકો ભારતમાં છે! એમના માટે કોઈ દિવસ વિચાર્યું છે? […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































