જો ભાગદોડ વધુ છે…10 મિનિટનામિની યોગ શરીરમાં સ્ફૂર્તિ લાવશે
ભાગદોળવાળા જીવનમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉંમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા હ્રદયના ધબકારા અને બ્લડ પ્રેશરને […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































