11 મે, “મધર્સ ડે”
મા તે મા બીજા બધા વગડાના વા માનવીય જીવનમાં બાળકનાં જન્મ પછી એની આસપાસ અનેક સબંધો આપમેળે બંધાય છે પણ મા સાથેનો સંબંધ તો જન્મ પહેલા જ બંધાય જાય છે. માતાજીની મૂર્તિ સમી ‘માતા’નાં વાત્સલ્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા તેમજ તેનું ઋણ અદા કરવા માટે જગતભરમાં મધર્સ-ડે (માતૃદિન)ની ઉજવણી પ્રતિ વર્ષ મે માસનાં બીજા રવિવારે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































