૨૧ એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે’
નવીનતા હોય કે સર્જનાત્મકતા ભારત દેશ અપાર પ્રતિભાઓ ધરાવે છે : સુનીતા વિલિયમ્સ. કોઈ પણ પીડાનો અંત સર્જન હોય છે. મા નાં ગર્ભમાં પુરા નવ મહિના રહીને જયારે બાળક આ દુનિયામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે માતાને અતિશય પીડામાંથી પસાર થવું પડે છે પરંતુ આ પીડા તેને દુનિયાનાં સર્વશ્રેષ્ઠ આનંદનો અનુભવ કરાવે છે. […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































