વિશ્વ શાંતિ માટે યુદ્ધવિરામ અને અહિંસક વિચારધારા જરૂરી : આચાર્ય લોકેશજી
નૈતિક મૂલ્યો અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપવું આપણું કર્તવ્ય : સ્વામી રામદેવજી શાંતિ સ્થાપવા માટે સહિષ્ણુભાવ આવશ્યક : શ્રી શ્રી રવિશંકરજી વિશ્વ શાંતિ, ન્યાય અને સદભાવના માટે આંતર્ધર્મીય સંવાદની જરૂર : યુએઈના મંત્રીશ્રી વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પતંજલિ યોગપીઠના સ્થાપક સ્વામી રામદેવજી, આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજી, યુએઈ સરકારના મંત્રી શેખ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































