GCCI અને કિશાન ગૌશાળા દ્વારા “વૈદિક હોળી” નું દિવ્ય આયોજન.
વૈદિક હોળીની ઉજવણી કરીને આપણી સંસ્કૃતિ, આરોગ્ય અને પર્યાવરણને બચાવીએ ! – ડો.વલ્લભભાઈ કથીરિયા GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ) અને કિશાન ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણની જાળવણી અને સાશ્વત પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે આ વર્ષે “વૈદિક હોળી”નું તા. 13 માર્ચ 2025 (ગુરુવાર)ના રોજ રાત્રે 08:00 કલાકે કિસાન ગૌશાળા, આજી ડેમ પાસે, રામવન સામે, રાજકોટ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































