ટ્વિન્કલબેન તથા સતીશભાઈ બેરા ના પુત્ર ક્રીશના જન્મદિવસ ની તિથી નિમિતે રૂ.૨,૨૨,૨૨૨ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને પાણીના જતન માટે દાન આપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.
ભારત દેશ ધર્મપ્રિય માનવતાવાદી સર્વે જીવ રક્ષક અને ખેતીપ્રધાન હોવાથી આજનો ભણેલ ગણેલ યુવાન વિદેશમાં વસે છતાં દેશ પ્રત્યે હમેશા વફાદાર અને લાગણીશીલ રાજકોટના ઉદ્યોગપતિ સતિષભાઈ બેરા અને ટીંકલબેન બેરા ના પુત્ર ક્રીશ હાલ જર્મની અભ્યાસ કરે છે, અને દર વર્ષે એમના જન્મદિવસ ની તિથિ ૨૨-૦૨-૨૦૦૨ પ્રમાણે રૂ. ૨,૨૨,૨૨૨ ની રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરીને […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































