અંગદાન દ્વારા જીવનદાન:શોભનાબેન પરમારના પવિત્ર દાનથી અનેક જીવને મળ્યું નવું જીવન
સ્વર્ગસ્થ કિશોરભાઈ હરિભાઈ પરમાર ના ધર્મપત્નીશ્રી શોભનાબેન કિશોરભાઈ પરમાર હવનમાં જતા હતા ત્યારે ગોવર્ધન ચોક પાસે રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને ઠોકર મારતા તેમને દોશી હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં સિટી સ્કેન કરાવતા જાણવા મળેલ કે તેને મગજમાં હેમરેજ થયું છે.ડોક્ટર કુણાલ ધોળકિયા ન્યુરોસર્જન ની સારવાર હેઠળ શોભનાબેનની સારવાર કરવામાં આવી. ત્યારબાદ દરમિયાન તેમનું બ્રેઈન ડેડ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































