ગૌ આધારિત ઉદ્યોગો માટે “ગૌ ટેક 2026” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.20 માર્ચ થી 23 માર્ચ, 2026 સુધી પુના ખાતે ભવ્ય આયોજન.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઈન્ડિયા”, “સ્ટાર્ટ અપ ઈન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”, વિઝનને સાર્થક કરશે “ગૌ ટેક 2026”. “ગૌ ટેક–2026” માટે ભવ્ય કર્ટન રેઇઝર કાર્યક્રમમાં પદ્મભૂષણ સુપર કોમ્પ્યુટરના સ્થાપક – ડો. વિજય ભાટકર, જગતગુરુ કૃપાંકિત ડો.ચેતનાનંદ મહારાજ પુણેકરજી, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શેખરજી મુંદડાજી, કામધેનુ અને આણંદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































