આચાર્ય લોકેશજીએ દિલ્હીમાં શ્રી ગણેશ મહોત્સવને સંબોધિત કર્યું
દિલ્હીના ગણેશ સેવા મંડળ દ્વારા આયોજિત મુખ્ય ગણેશ મહોત્સવ પ્રસંગે વિશ્વ શાંતિ દૂત જૈન આચાર્ય લોકેશજી અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે એકસાથે સંબોધન કર્યું હતું. આ સમારોહમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ ગણેશ ઉત્સવને સંબોધતા જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિને નષ્ટ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































