‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યા હતા. ‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રની વિવિધ પાંજરાપોળને ₹ 30 લાખના ચેકનું વિતરણ કરાયું
શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા ક્રિસ્ટર ક્રિએટીવીટી સેન્ટર, મુંબઈના સહયોગથી રતનલાલ બાફના ગોસેવા અનુસંધાન કેન્દ્ર, અહિંસા તીર્થ, અજીંઠા રોડ, કુસુંબા રોડ, જલગાંવ (મહારાષ્ટ્ર) ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































