મોરબીના નેસડા ગામે ગીરગંગાના સહયોગથી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી ખેડૂતોની સુખાકારી માટે જળસંચય મોરબી જિલ્લાના નેસડા ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે, ટંકારા-પડધરી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેક ડેમનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યોની સરાહના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જળસંચય અને પર્યાવરણ […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































