• “ત્રીજી રાષ્ટ્રીય સમિટ ઑન કાઉ પંચગવ્ય બેઝ્ડ ઇકોનોમી 2025” – ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે નવી દિલ્હીમાં તા. 13 ઑક્ટોબર 2025 (સોમવાર) ના રોજ ભવ્ય સેમિનારનું આયોજન
• ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથિરિયા ગૌ નીતિ, સરકારી યોજનાઓ અને પડકારો” વિષય પર માર્ગદર્શન પૂરું પાડશે.• પ્રોફ.આર.એસ. ચૌહાણ, ડો.હિતેશ જાની જેવા વૈજ્ઞાનિક વક્તાઓના વક્તવ્યો રહેશે.