વૃક્ષોનો મહિમા
વૃક્ષમ્ શરણમ્ ગચ્છામી दशकूपसमा वापी दशवापीसमं सरः | सरोदशसमः पुत्रः दशपुत्रसमस्तरुः || દશ કૂવા ખોદાવો તે એક વાવ ખોદાવો તે સમાન છે. દશ વાવ અને એક સરોવર સરખા છે. દસ સરોવર સમાન એક સત્પુત્ર છે પણ દશ પુત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે. અર્થાત વૃક્ષ અનેક રીતે ઉપકારક હોવાથી સૃષ્ટિમાં ખૂબ મહત્વ […]