1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ શાકાહાર અપનાવો, રોગ ભગાવો
1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભારતમાં ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ મનાવવામાં આવે છે. જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા લોકો પણ એમની સાથે જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































