સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે રાષ્ટ્રીય સ્તરે “જીવદયા પખવાડિયું ”નું ભવ્ય આયોજન
દેશના યુવાનો અને બાળકોમાં જીવદયા તથા ગૌસેવાની ઉત્કૃષ્ટ ભાવના અને સંસ્કારોનું સિંચન કરવા માટે “જીવદયા પખવાડિયું”નું વિશેષ આયોજન સંસ્થા દ્વારા સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, જીવદયાપ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ તથા લોકપ્રતિનિધિઓને ગૌશાળા-પાંજરાપોળમાં આમંત્રિત કરી તેમના હસ્તે ગૌપૂજન કરાવશે અને જીયો-ટેગ્ડ ફોટો ગ્રુપમાં મોકલશે, તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































