ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમય (ગોબર)થી બનેલા ઈકો-ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ.
જી.સી.સી.આઈ ના સ્થાપક, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું સમગ્ર રાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારનું અભિયાન હાથ ધર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદીજીના આહવાનને સ્વીકારી જી.સી.સી.આઈ દ્વારા ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન, પૂજન માટે અભિયાન રૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કરવામાં આવે છે કે પ્રધાનમંત્રીશ્રીના […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































