ફ્રેન્ડશિપ ડે પર એક પહેલ – “ચાલો ગૌમાતા, ગૌ વંશ, અબોલ જીવોને આપણા મિત્ર બનાવીએ”
ફ્રેન્ડશિપ ડે સમગ્ર વિશ્વમાં મિત્રતા અને સંબંધોની ઉજવણીના દિવસ તરીકે મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે આપણે આ દિવસે એક નવા દ્રષ્ટિકોણથી ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરવાનો સંકલ્પ કરીએ. આ અવસરે, આપણે સૌ માત્ર આપણા પરિવાર, મિત્રો અને સમાજ સાથે જ જોડાવા સુધી મર્યાદિત ન રહીએ, પરંતુ આપણે ગૌમાતા અને અબોલ જીવો સાથે પણ મિત્રતા […]
 

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
         
        