“ગૌ રાષ્ટ્ર યાત્રા”નું જી.સી.સી.આઈ અને કિશાન ગૌ શાળા ના સંયુકત ઉપક્રમે રાજકોટ માં કિશાન ગૌ શાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
ગૌ રાષ્ટ્ર યાત્રાનો નવો તબક્કો : રાજકોટનું યોગદાન ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ (રવિવાર) ના રોજ “ગૌ રાષ્ટ્ર યાત્રા” કિશાન ગૌશાળા આજીડેમ પાસે, રામવન ની સામે, રાજકોટ ગોડલ બાયપાસ રોડ ખાતે પહોચી હતી. જ્યાં GCCI […]
 

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
        