ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથા માટે ગા્નટ ઈન સ્કૂલ આચાર્ય સંઘને આમંત્રણ
આચાર્ય સંઘે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી, તન-મન-ધનથી સહયોગ માટે આપી ખાતરી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને પર્યાવરણ જાગૃતિના ઉમદા હેતુસર આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ ડો. કુમાર વિશ્વાસની પાવનકારી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આમંત્રણ અર્થે ટ્રસ્ટના અગ્રણીઓએ ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય સંઘ સાથે આમંત્રણ સમારોહનું આયોજન કર્યું હતું. ગીરગંગા પરિવાર […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































