વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે શાશ્વત હિંદુ ફાઉન્ડેશનનો દ્વિદિવસીય રાષ્ટ્રીય સંમેલન પૂર્ણ
“સનાતન શક્તિઓને એકત્ર થવાની જરૂરિયાત” — આચાર્ય લોકેશ વિશ્વ શાંતિ અને માનવતા માટે કાર્યરત અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજીએ વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે યોજાયેલા શાશ્વત હિંદુ ફાઉન્ડેશનના દ્વિદિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વિશ્વ શાંતિ, સૌહાર્દ અને માનવ કલ્યાણ માટે સનાતન શક્તિઓને એકજ થઈ કાર્ય કરવાની ખૂબ જ આવશ્યકતા છે. આચાર્ય […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































