સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી એક જ દિવસમાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ
શ્રી બિંદડા સર્વોદય ટ્રસ્ટ અને જીવદયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર અને જય આદિનાથ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ- કામધેનુ ટ્રસ્ટ – અંજારના સહકારથી 10 ગાયોને આઠ કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ નોંધવામાં આવ્યો છે જેને ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડના ડાયરેક્ટર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ચેરમેન વિજય છેડાના માર્ગદર્શન મુજબ ડાયરેક્ટર મુકેશ દોશીએ આ ઓપરેશન કરવામાં સફળતા […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































