જૈન આચાર્ય લોકેશજીએ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં“સંવાદથી સદભાવના” સેમિનારને સંબોધન આપ્યું
વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંવાદ અને સમન્વય જરૂરી – આચાર્ય લોકેશજી વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું મહત્વપૂર્ણ યોગદાન – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજીએ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુ ખાતે યોજાયેલ “સંવાદથી સદભાવના” સેમિનારને સંબોધન આપ્યું. આ ઐતિહાસિક સમ્મેલનમાં સમગ્ર ભારતમાંથી આધ્યાત્મિક નેતાઓ અને […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































