નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનોતા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન.
સૌરાષ્ટ્રનાં જાહેર જીવનના વરીષ્ઠ અગ્રણી, સહકારી ક્ષેત્રનાં નિષ્ણાત સ્વ. નરોતમભાઈ ખેતાણીનાં ધર્મપત્ની અને પોતાના જીવનનાં 35 વર્ષ કેળવણીને સમર્પિત કરનાર, નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનો તા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન છે. પોતાનાં સમગ્ર જીવન દરમ્યાન બાળકો-વિદ્યાર્થીઓ માટે સતત ગુરુ માંતાનું કર્તવ્ય પાલન કરનાર શ્રીમતી હરદેવીબેન આજે પણ પોતાની ક્ષમતા મુજબ તન, મન, ધનથી સતત માનવતાં, […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































