પક્ષીઓ પાસેથી ‘મિતાહાર’ અને ‘ઉપવાસ’નો મળતો બોધ
માણસનું જીવન અલભ્ય છે. એવું કહેવાય છે કે ૮૪ લાખ જન્મનાં ફેરા ફર્યા બાદ મનુષ્ય જીવન મળે છે, પરંતુ આ અદભુત જીવનનો કેટલા લોકો સારી રીતે ઉપયોગ કરે છે એ આજનાં સમયનો એક મોટો પ્રશ્નાર્થ છે. માણસ સવારે ઉઠે છે અને રાત્રે મોડે મોડેથી સુવે છે ત્યાં સુધી લઈને એ કેટકેટલું એવું કરે છે જે […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































