સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે
સમાજ શ્રેષ્ઠિઓ અને દાતાઓના સહયોગથી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે કંપનીઓને પણ આર્થિક હૂંફ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની અપીલ કુદરતે આપેલા સંસાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી નવી સમસ્યાઓ સર્જાય છે. પાણીનો પણ અવિવેકપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જળસંચય અને જનજાગૃતિ અનિવાર્ય છે. પાણીના […]
 




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
         
        