“પ્રયાગરાજમાં રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી: ગ્રામ્ય સ્વાવલંબન અને ગૌસેવા માટે મજબૂત પ્રયાસ”
“ગાય, ગામ અને આત્મનિર્ભર ભારત માટે રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠીનું ઐતિહાસિક આયોજન તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલી “એક દિવસીય રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી” ગૌ સંરક્ષણ, ગ્રામ્ય સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતની દિશામાં ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ. આ સંગોષ્ઠીમાં માનનીય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી શેખર યાદવ જી, ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ડૉ. નિરંજન વર્મા જી, ડૉ. મદનસિંહ કુશવાહા જી, […]