નેસ્કો ગ્રાઉન્ડમાં 209 તપસ્વીઓની અનુમોદનાર્થે શ્રી સંઘમાં પાંચ દિવસનો ભવ્યાતિભવ્ય જાજરમાન મહોત્સવ યોજાયો.
શ્રીનગર જૈન સંઘ, ગોરેગામ (વેસ્ટ)ના આંગણે પ. પૂ. આ. શ્રી મુક્તિવલ્લભસૂરી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી વીતરાગવલ્લભ મ.સા.નું સુંદર મજાનું ચાતુર્માસ ચાલી રહ્યું છે. ગુરુદેવશ્રઈની પ્રેરણાથી શ્રી સંઘમાં 100 દિવસના ભદ્રતપનું આયોજન થયું હતું આ તપશ્ચર્યામાં 209 આરાધકો જોડાયા. નેસ્કો ગ્રાઉન્ડમાં 209 ભદ્રતપનો ઐતિહાસિક પારણોત્સવ યોજાયો હતો જે અંતર્ગત ગોરેગામના રાજમાર્ગો પર […]