શ્રાવણ માસમાં અમાસ પર પીપળે પાણી રેડવાનું પવિત્ર મહત્વ – જીવદયા અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશ
શ્રાવણમાસની અમાસનો પવિત્ર દિવસ માત્ર ધાર્મિક અનુષ્ઠાન માટે જ નહીં પરંતુ પર્યાવરણ અને જીવદયા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભારત દેશના શિવ મંદિરોમાં જઈને દેશની ધર્મ પ્રેમી અને સનાતન પ્રેમી જનતા આસ્થા સાથે પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળાના પવિત્ર વૃક્ષને પ્રદક્ષિણા કરી પાણીનું તર્પણ કરે છે. પર્યાવરણની જાણવણી માટે વૃક્ષો, પક્ષીઓ અને નાના […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































