લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજી સાથે પૂજ્ય જૈન આચાર્ય લોકેશજી એ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
“આચાર્ય લોકેશજીએ વિશ્વ પથ પર ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને જૈન દર્શનનું નામ રોશન કર્યું છે” – ઓમ બિરલાજી “વિશ્વ શાંતિની સ્થાપનામાં ભારતીય સંસ્કૃતિ અને જૈન દર્શનનું મહત્વપૂર્ણ યોગદાન શક્ય છે” – આચાર્ય લોકેશજી લોકસભાના અધ્યક્ષ માનનીય ઓમ બિરલાજી સાથે પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ મુલાકાત કરી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. સાથે જ અહિંસા […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































