ઓછા તેલવાળી સાત્વિક ગુજરાતી વાનગી આરોગી સ્વસ્થ રહીએ – ડો. રેખાબા જાડેજા
ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડાપ્રધાને આપેલી ખાદ્યતેલ વપરાશ ઘટાડવાની ટીપ્સ પરહોમ સાયન્સ ભવનમાં કાર્યક્રમ યોજાયો ફેકલ્ટીઓ અને વિદ્યાર્થિનીઓએ વડાપ્રધાનની વાતને ઝુંબેશ તરીકે સ્વીકારવા કરી હાક્લ. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાદ્યતેલના વપરાશમાં ૧૦% નો કાપ મુકવાનું સુચન કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનમાં આ વિષયે સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. વડાપ્રધાને દરેક દેશવાસી પોતાના […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































