ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાંભણીયા ગામેચેકડેમનું ખાતમુહુર્ત.
અમરેલી જીલ્લાના કુકાવાવ તાલુકાના બાંભણીયા ગામમાં સંપૂર્ણ લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ડેમ વિશાળ થવાથી ખૂબ ઊંડો થશે અને ખૂબ પાણી ભરાશે તેનાથી આજુબાજુના જમીનના તળમાં પાણીના લેવલ ઊંચા આવશે અને તે સ્તર ના પાણી ઊંચા લેવલ આવવાથી ખેતીમાં ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. અને મીઠા પાણીથી ઉત્પાદનમાં પણ વધારો […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































