શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા સ્વ. વીર ભરતભાઈ કોઠારીની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ સ્મારક અનાવરણ સમારોહનું આયોજન
જીવદયા દિવસ નિમિત્તે ઉપસ્થિત રહેવા તમામ જીવદયા પ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા સ્વ. વીર ભરતભાઈ કોઠારીની સ્મૃતિમાં આયોજિત જીવદયા દિવસ નિમિત્તે તેમની પાંચમી પૂણ્યતિથિના અવસરે ભવ્ય સ્મૃતિ સ્મારક અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 26 ડિસેમ્બર શુક્રવાર 2025ના રોજ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, ચિત્રાસણી રોડ, કાંટ, ડીસા ખાતે યોજાશે. […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































