યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પાદ ગો. શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રી –(કૃષ્ણાશ્રય હવેલી) ના દિવ્ય સાનિધ્યમાં ”શ્રીજી ગૌશાળા” (ન્યારા) મનાવે છે”શરદ–રાસોત્સવ”
તા. ૫ ને રવિવાર સાંજે ૭–૦૦ વાગ્યાથી રાસના ખેલૈયાઓથી ગૌશાળા ગુંજી ઉઠશે. શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભુષા માટે લાખેણા ગૌસત્વ ઈનામોની વણઝાર જુનાગઢના પ્રસિધ્ધ લોકગાયક શ્રી રાજુ ભટ્ટ અને કુ. નીરૂ દવે રાસમાં રંગ જમાવશે રાસોત્સવ સાથે ભોજન૨સ માણવા ગૌ પ્રેમીઓને જાહેર નિમંત્રણ આપણી ભારતીય સંસ્કૃતિમાં રાસ અને શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણ એટલે રાસ એમ […]