શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન.

શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનું શુભ આયોજન. ગૌમાતાના લાભાર્થે અને શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય […]

૩ જૂન, વિશ્વ સાઈકલ દિવસ

સાઈકલ સાઈકલ, મારી સોનાની સાઈકલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018 ના રોજ ઉજવવામાં આવ્યો. ભારતમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરિવહન માટેનાં એક સરળ, વ્યાજબી, વિશ્વસનીય અને વાતાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરતા સાધન સાઈકલનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. […]

માનવમંદિર સાવરકુંડલામાં ૯મી જૂનેમોરારીબાપુના હસ્તે છાત્રાલયનું ઉદઘાટન

અની અખાડાના મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ બાપુ સહિત સાધુ સંતોની ઉપસ્થિત રહેશે સાવરકુંડલા થી પાંચેક કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર નાનકડી પર્વતમાળાની ટેકરીઓમાં મનોદિવ્યાંગ દીકરીઓની સેવાનું સરનામું બની ગયેલા માનવ મંદિરમાં હવે એક નવી સેવાનો ઉઘાડ થઈ રહ્યો છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં રામજી મંદિર અને શિવાલયની સેવા કરતા પૂજ્ય પુજારી સંતોના સંતાનોને શિક્ષિત અને દીક્ષિત કરવા માટે એક […]