વીરદાદા જશરાજની પુણ્યતિથિ: ગૌભકિતની અનુપમ કથા
ભારત દેશમાં ગૌ માતા માટે પ્રાણ ન્યોછાવર કરનારા અનેક વિરલાઓને વંદન. તા. રરમી જાન્યુઆરી દાદા જશરાજનો મહાપ્રયાણ દિન છે. પ્રચંડ પ્રભાવિક વીર યોદ્ધા મહા માનવ દાદા જશરાજે તા. રર-૦૧-૧૦૫૮ રોજ ગૌરક્ષા કાજે શહીદી વહોરી, તે દિવસને લોહાણા (લોહરાણા) સમાજ દ્વારા આર્શીવાદ માટેના ખાસ દિવસ અને સમુહ પ્રસાદ-ભોજન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































