શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્રના ઉપક્રમે રઘુવંશી યુવક યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળાનું આયોજન
સમગ્ર વિશ્વમાંથી અંદાજે 300 રઘુવંશી લગ્નોત્સુક યુવક યુવતીઓ ભાગ લેશે. શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્રના ઉપક્રમે રઘુવંશી યુવક યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચયમેળા‘ નું આયોજનતા.01/02/2026, રવીવારનાં રોજ સાંજે 4-૦૦ કલાકે થી મેચીંગ વર્ષના ગ્રુપ પ્રમાણે કરાયું છે.ઉંમરના […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































