જેતપુર મોટી હવેલી ખાતે પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ઉજવણી
જેતપુર મોટી હવેલી ખાતે આદરણીય પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ શુભ દર્શન પ્રસાદ, સમારોહ દરમ્યાન મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે ઠાકોરજીનું પૂજન-દર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































