સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું!.સાત મહિનામાં દવા અને સર્જીકલ સાધનો પર અપાયું કરોડો રૂપિયાનું ડિસ્કાઉન્ટ.20% થી લઈ 65% સુધી અપાય છે ડિસ્કાઉન્ટ.
સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ) ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરમાં અત્યારે રોજનું 8 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પણે કરોડો રૂપિયાની રાહત દર્દીઓને અપાઈ ચુકી છે, 20% થી લઈ 65% સુધી ડિસ્કાઉન્ટ અપાય છે, એટલે કે સદભાવના […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































