‘જલારામ જયંતી’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત
સમગ્ર વિશ્વમાં તા.29/10/2025, (બુધવાર)નાં રોજ કારતક સુદ- ૭ ના દિવસે ‘જલારામ જયંતી’ ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત પ.પૂ. શ્રી જલારામબાપાના દેશવિદેશમાં કરોડો ભકતો આ દિવસે પવિત્ર ભકિતભાવથી બાપાની જન્મ જયંતી ઉજવે છે. ‘ટુકડો ત્યાં હરી ઢુકડો’ ના સુત્ર સમગ્ર વિશ્વને આપનાર અ ને ભકિતની સાથે સાથે આજીવન સદાવ્રત ચલાવનાર અને સેવાના ભેખધારી કે જયાં […]