શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારાવિકલાંગોને 104 થી વધુ વ્હીલ ચેરનું મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગથી વિનામૂલ્યે વિતરણ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરાયું.
અમદાવાદ શહેરના શાંતિનગર જૈન સંઘ પ્રાંગણમાં ગીતાર્થ ગચ્છાધિપતિ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના 81મા જન્મ વર્ષ પ્રવેશ પ્રસંગે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ 104 થી વધુ વ્હીલચેર વિનામૂલ્યે વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































