19 એપ્રિલ, “વર્લ્ડ લીવર ડે”
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો દર વર્ષે આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવા તેમજ યકૃત એટલે કે લીવર ને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે 19 એપ્રિલનાં દિવસે “વર્લ્ડ લીવર ડે” ઉજવવામાં આવે છે. મગજ પછી યકૃત એ શરીરનું બીજુ સૌથી મોટુ અને સૌથી જટિલ અંગ છે. તે પાચનતંત્રનું મુખ્ય અંગ છે. તેનાં વગર પાચનક્રિયા શક્ય બનતી નથી. […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































