કનેરી મઠ, કોલ્હાપુરમાં ગૌસેવાને સમર્પિત“દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માંડૉ. વલ્લભભાઈ કથીરિયા ગૌ ઉદ્યમિતા વિષે માર્ગદર્શન આપશે.
આગામી ૭ જૂન થી ૯ જૂન ૨૦૨૫ દરમિયાન મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના શ્રી સિદ્ધગિરિ મઠ, કનેરી ખાતે “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કનેરી મઠના સ્વામી પ.પૂ. શ્રી કાડ સિદ્ધેશ્વરજી ગૌ, ગ્રામ અને ભારતીય સંસ્કૃતિના અગ્રેસર કર્મયોગી છે. દર વર્ષે “સંસ્કૃતિ મહોત્સવ”ના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ગૌ મહાત્મય, ગ્રામ વિકાસ જેવા વિષયો […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































